સરકારના શિક્ષણ વિભાગના નિર્ધારીત કાર્યક્રમ મુજબ ૨૦મી ઓક્‍ટોબરથી રાજ્‍યની તમામ પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. આ દિવાળી વેકેશન ૨૧ દિવસનું રહેશે. એટલે કે ૧૧ નવેમ્‍બરથી શાળાઓમાં વેકેશન પૂર્ણ થશે અને બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગના આ કાર્યક્રમના અમલ માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરીપત્રો મોકલી આપવામાં આવ્‍યા છે.
   પ્રાપ્ત થતી માહિતી મુજબ દિવાળીના તહેવાર શરૂ થયાને પહેલા એટલે કે ૨૦મી ઓક્‍ટોબરથી રાજ્‍યની તમામ પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન શરૂ થશે. આ વેકેશન ૨૧ દિવસનું રહેશે ત્‍યાર બાદ ૧૧ નવેમ્‍બરથી પ્રાથમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. આ વેકેશનના ૧૦ દિવસ પૂર્વે તમામ શાળાઓએ પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે. આ પરીક્ષાની કામગીરી પૂર્ણ થયા પછી ત્રણ દિવસ માટેનો શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાશે. અગાઉ ૨૦મી ઓક્‍ટોબરથી દિવાળી વેકેશન શરૂ થતું હોવાને મોટાભાગની શાળાઓમાં ૧૮ ઓક્‍ટોબર સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરાય તેવું આયોજન કરાયું હતું. પરંતુ રાજ્‍ય સરકારના નવા આદેશ બાદ તમામ શાળાઓને પરીક્ષાના કાર્યક્રમ બદલવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં સાયન્‍સના પહેલા અને ત્રીજા સેમેસ્‍ટરની બોર્ડની પરીક્ષા આગામી ૧૩ ઓક્‍ટોબરથી ૧૮મી ઓક્‍ટોબર દરમ્‍યાન લેવામાં આવનાર છે. બીજી બાજુ સર્વ શિક્ષા અભિયાન હેઠળ સેવાકાલીન તાલીમ માટે અગાઉ ૧૦ દિવસની તાલીમ શિક્ષકો માટે નક્કી કરાઈ હતી. જ્‍યારે બાકીના ત્રણ દિવસની તાલીમ દિવાળી વેકેશન પહેલા પૂર્ણ કરવાની હતી ત્‍યારે હવે પ્રાથમિક શાળાની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરીને ૧૫મી ઓક્‍ટોબરથી ૧૭ ઓક્‍ટોબર દરમિયાન શિક્ષકો માટે ત્રણ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું છે.
http://courtnic.nic.in/supremecourt/casestatus_new/caseno_new_alt.asp

ફિક્સ પગારસુપ્રીમકોર્ટમુદત તારીખ :૧૪  -૧૦ - ૨૦૧૪
બીએડનો અભ્‍યાસક્રમ એક વર્ષનો છે જેને આગામી વર્ષોમાં વધારીને બે વર્ષનો કરવા માટે હિલચાલ હાથ ધરવામાં આવી છે. આ અંગે ટૂંક સમયમાં ચર્ચા વિચારણા બાદ યોગ્‍ય નિર્ણય કરવામાં આવનાર છે. આ અંગે ચર્ચા કરવા માનવ સંસાધન મંત્રી સ્‍મળતિ ઈરાનીએ તાજેતરમાં ૨૫૦ યુનિર્વસિટીઓમાં બેઠક યોજી હતી જે બાદ ટૂંક સમયમાં બીએડના અભ્‍યાસક્રમને બે વર્ષનો કરવા માટે નિર્ણય કરાયો છે.
   વાઈશ ચાલ્‍સરોના સાથેની બેઠકમાં સ્‍મળતિ ઈરાનીએ બીએડના અભ્‍યાસક્રમને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરી હતી. અત્‍યારે દેશભરની યુનિર્વસિટીઓમાં ચાલતો બીએડ, એમએડનો અભ્‍યાસક્રમ શિક્ષકોની તાલીમ પુરતો નથી તેવો મત વાઈસ ચાન્‍સલેર્સે રજુ કર્યો હતો. આ બેઠકમાં હાજર રહેનાર એક વાઈસ ચાઈન્‍સલે જણાવ્‍યું હતું કે આ બંને મુદ્દા પર સર્વાનુમતે સંમતિ સધાઈ હતી અને હવે શિક્ષકના પ્રશિક્ષણ કાર્યક્રમો યુનિર્વસિટીના દાયરામાં લાવવા તેમજ બીએડ અને એમએડના અભ્‍યાસક્રમોની સમયાવધી એક વર્ષથી વધારીને બે વર્ષની કરવા બાબતે પણ સર્વાનુમતે સધાઈ હતી. જુલાઈમાં નેશનલ કાઉન્‍સિલ ફોર ટીચર્સ એજ્‍યુકેશન દ્વારા ગઠીત સમિતિએ આ એક્‍સટેન્‍શનનો અમલ પાંચ વર્ષના સમયગાળામાં કરવો જોઈએ અને તેની શરૂઆત શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી કરીને તેની સમાપ્તિ ૨૦૧૯-૨૦માં કરવી જોઈએ એવું સુચન કર્યું હતું. પુનમ બત્રા કમિટીએ પણ સમાજવિદ્યા, વિજ્ઞાન અને હ્યુમેનિટિસમાં બહુલક્ષી અભ્‍યાસક્રમો ઓફર કરવા શિક્ષકોની શૈક્ષણિક સંસ્‍થાઓને આદેશ કર્યો હતો. શિક્ષકોના શિક્ષણ અને પ્રશિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એનસીટીએ પ્રશિક્ષણ અભ્‍યાસક્રમના મુલ્‍યાંકન માટે નેશનલ એસેમેન્‍ટ એન્‍ડ એક્રિડિટેશન કાઉન્‍સિલ સાથે એમઓયુ કર્યો છે. સ્‍મતિ ઈરાનીએ શિક્ષકોના શિક્ષણ અને પ્રશિક્ષણનો અભ્‍યાસક્રમ ઉચ્‍ચતર શિક્ષણ સાથે સાંકળવા પ અનુરોધ કર્યો હતો.
પ્રાથમિક-માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની હોલટીકીટ

  New HSC SEMESTER - I AND III EXAMINATION TIME TABLE OCT.2014


 રાજ્ય સરકારની કચેરીઓમાં ફરજ બજાવતાં અંશકાલીન કર્મચારીઓને મહેનતાણું ચૂકવવા બાબત clik here P D F
  HTAT Result clik here
ધોરણ -૧૦ અને ૧૨ ના ખાનગી ઉમેદવાર  ના ફોર્મ ભરવા બાબત
 New Paripatra for Private candidates (of GSOS)

RADHKRUSNAN TEACHER DAY  પુરણ ગોંડલીયા

વિવિધ ભરતી ની જાહેરાત માટે અહી કિલક કરો  

કેન્દ્રિય કર્મચારીઓ માટે ખુશ ખબર છે. કેન્દ્ર સરકારે આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં સાત ટકાનો વધારો કર્યો છે. તેથી હવે કેન્દ્રિય કર્મચારીઓને ૧૦૭ ટકા ડીએમ મળી રહેશે. . આ વધારો પહેલી જુલાઇથી જ લાગુ ગણાશે

CCC EXAMINATION REGISTRATION FORM for

SECOND Phase CCC exam's Hall Tickets are 

available now
CCC EXAMINATION REGISTRATION  

 Registrations are closed for this session!

Next Session will Start on 8 September 2014 on our site ccc.gtu.ac.in


Registration will be opening at 11:30 AM on 08-09-2014.રોજગાર સમાચાર તારીખ :૩/૯/૨૦૧૪ Rojgar Samachar clik here 

Gujarat Technological University, Ahmedabad 
   CCC EXAMINATION REGISTRATION  

Next Session will be announced shortly on our site ccc.gtu.ac.in

Registration will be opening after the announcement on the website.

c c c exam websait clik here

 Fix pay new date 09-09-2014

Paripatra for Private candidates સ્ટેટ ઓપન સ્કુલ પરીપત્ર પી..ડી .એફ.

 uchchprathmik sixak /vidhyashayk / ane prathmik sixak na bdlina niymo priptr Date /2/8/2014 Clikhere P D F

****************************************************
 Tat-2 result 20 % .avyu. Eng -4.50 %  .samajikvignan nu 18.09 % sci.&maths nu 41 % kul 1 lakh vidhyarthiao ae prixa api hati.

*****************************************************

HTAT EXAM NOTIFICATION 2014-15

DATE :03 - 08 - 2014 TAT-2 question paper.pdf Clikhere

 News : TET - 1 and TAT - 2 Related News Click Here Updated on 04-08-2014 


Sheet - 1
ગુજરાતી ભાષા -વિવેક પી.ડી.એફ. અહી કિલક કરો  

નવી વર્ધિત પેન્શન યોજના અન્વયે ફરજ બજાવતા કર્મચારી / અધિકારીને વખતો વખત લેણી અને મળવાપાત્ર રકમની ચુકવણી માટે નિયુક્તિ.

 સરકારી કર્મચારી/અધિકારીઓ માટે CCC/CCC+ ની પરીક્ષાની કોમ્પ્યુટર તાલીમ માટે DOEACC તથા C-DAC ની માન્ય સંસ્થાઓને માન્યતા આપવા અંગે. માન્ય કેન્દ્રની યાદી પણ શામેલ છે. clik here PDF FORMET

 School and teacher Time Table with workload calculation 


http://www.gpsc.gujarat.gov.in clik here જી.પી.એસ.સી. પરીક્ષા અહી કિલક કરો
 
Gujarat Administrative Service, Class-I and Gujarat Civil Services, Class-I and Class-II, Advt. No. 09/2014-15 P D F FORMET CLIK HERE

GPSSB Ahmedabad Talati cum Mantri and Jr. Clerk Provisional Result
(
Candidates Wise) clik here
જિલ્લા ફેર બદલી ધોરણ-૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮વિષય્વારની શ્રેયાંનતા યાદી
CLIK HERE અહી કિલક કરો


ગાંધીનગર તા.૨૫ : વિદ્યા સહાયક ભરતીમાં લાંબા સમયથી પી.ટી.સી. પાસ મેદવારોને તક આપવાની રજૂઆતને ધ્‍યાને લઇને રાજ્‍ય સરકારે ચાલુ વર્ષે પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી પ માટે પી.ટી.સી.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા TET પાસ થયેલા ર૦૦૦ વિદ્યા સહાયકોની નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો છે, તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અને રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્‍યું હતું. રાજ્‍યની પ્રાથમિક શાળાઓમાં ઉચ્‍ચ પ્રાથમિક વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યા સહાયકની નિમણૂંક કરવામાં આવે છે. પી.ટી.સી. અને TET પાસ મેદવારોની વિદ્યા સહાયક તરીકેની નિમણૂંકો વધુ ખાલી જગ્‍યાવાળા તાલુકાઓમાં કરવામાં આવશે. જેની ટૂંક સમયમાં જાહેરાત આપીને નિમણૂંકની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સ્ત્રોત : અકિલા ન્યુઝ  
CCC /CCC+ EXAM Priptr PDF clik here