રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના માર્ચ ૨૦૧૩ .સામાન્ય પ્રવાહ .વિજ્ઞાન પ્રવાહ તથા સેમેસ્ટર -૪ ફી –રસીદનું વિતરણ
 તા : ૧/૩/૨૦૧૩ ને શુક્રવારે જેતે જીલ્લા વિતરણ સ્થળે થી ૧૧  થી ૧૬ કલાક સુધી માં મેળવી લેવી.
  વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો 
 **********************************************************************


JEE-NEETના પ્રશ્ન સંપુટો અંગ્રેજી –ગુજરાતી માધ્યમ ના તમામ વિષયો [ફીજીક્સ .કેમેસ્ટ્રી .બાયોલોજી.મેથ્સ ]પ્રશ્ન સંપુટ ની સીડી  બોર્ડ ની કચેરી થી રૂ -૫૦ આપવાથી મળશે .
આ સીડી ધોરણ-૧૧ -૧૨ ના વિદ્યાર્થી ને પણ ઉપયોગી છે. 
વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો