****LAST UPDATE : 23 - मार्च - 2017 (ગુરુવાર) ***

ઘોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહનાં પ્રશ્નપત્ર પરિરૂપ બાબતે
������ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭

15-03-2017
 
 
 
હવે આપણે સૌ ( RTI ACT )માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ ઓનલાઈન કરી આપણી અરજી સરળતાથી સબમીટ કરાવી શકીએ છીએ. નીચે આપેલી લિંક પર જઈ નવું રજિસ્ટ્રેશન કરી આપનું એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ આપની અરજી ઓનલાઈન જમા કરાવી શક્શો. ફી નેટબેન્કીગ દ્વાર કે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી ભરી શકાય છે. હાલ એકજ ડીપાર્ટમેન્ટ સામેલ છે.નજીકના સમયમાં મોટાભાગના  ડીપાર્ટમેન્ટ  સામેલ થઈ જશે.