ગુણોત્સવ રીઝલ્ટ ૨૦૧૩ અહી કિલક કરો
પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ગ્રામ્ય શાળાઓને મેદાન સુવિધા તથા રમતના સાધનો આપવાની સહાય યોજના અમલમાં છે. ગ્રામ્ય શાળાઓને રમતના સાધનો અને મેદાન ની સહાય [અહી કિલક કરો]

ધોરણ 8 મુ અપર પ્રાયમરી મા જવાનુ હોવાથી ૩૦/૬/૧૯૯૮ થી ૫/૨/૨૦૧૩ સુધી મા જે મિત્રો ફાજલ થાયા છે તેની માહિતિ શિક્ષણ કમિશ્નર વડે મંગાવવામાં આવી છે.
પરિપત્ર માટે અહી કિલક કરો  

ગુણોત્સવ ઉપચારામક ની સૂચનાઓ [અહી કિલ્ક્કરો ]
પેજ-૨ 

 બદલીવાલા શિક્ષકોને છુટા કરવા બાબતનો પરિપત્ર તા.૩૦/૦૭/૨૦૧૩તાલુકા કેળવણી નિરીક્ષકશ્રીની પૂર્વ મંજુરી વિના જો શિક્ષકને છુટા કર્યા અને જો મહેકમ માં તુટ પડી તો મુખ્ય શિક્ષકના પગારને સ્થગિત કરવામાં આવશે.[પરિપત્ર માટે અહી કિલક કરો }