"એક્ષ્ટર્નલ બી.એડ કરવા માંગતા મિત્રો માટે આંબેડકર યુનિવર્સીટીમાં (૨૫-૭-૨૦૧૩ થી ૩૦-૮-૨૦૧૩) ૧-માત્ર સરકારી કર્મચારી પ્રવેશ લઇ શકશે . ૨-૨ વર્ષ નો સમયગાળો રહેશે . ૩-૫૦૦ રૂપિયા ફોર્મ ફી છે . ૪-કોર્સ ની ફી ૧૭૫૦૦ રૂપિયા છે. ૫-ભરેલ ફોર્મ પોસ્ટ થી પણ મોકલી સકાય છે . ૬-પ્રવેશ પરીક્ષા નવમાં મહિના માં આવશે . ૭-અભ્યાસ માટેના કેન્દ્રો ૧૦ છે . ૮-પરીક્ષા માં ૧૫૦ ગુણ નું પેપર આવશે ૧૦૦+૫૦ . ૯-જરૂરી પ્રમાણપત્રો ---- ૧-એલ .સી ૨-સ્નાતક નાં પ્રમાણપત્રો (અનુસ્નાતક હોય તો તેના પણ ) ૩-જાતી પ્રમાણપત્રો ૪-શાળાની માન્યતાનું પ્રમાણપત્ર ૫-નિમણુક પત્ર ૬-બે વરસ નાં અનુભવ નું આચાર્ય નું પ્રમાણપત્ર ૭-ફોર્મ પર dpeo નાં સહી સિક્કા કરવાના છે ૧૦-કુલ ૫૦૦ બેઠકો છે

 

 એક્ષ .બી.એડ. ફોર્મ -૧ [અહી કિલક કરો ]

 બી.એડ.ની સૂચનાઓ અહી કિલક કરો

TET -2 -2012 Question Paper With Ans.

[૧]જનરલ પેપર    

[૨]લેંગ્વેજ પેપર  

[૩]સામાજિક વિજ્ઞાન   

[૪]ગણિત -વિજ્ઞાન

 મિત્રો TAT,TET તેમજ TEACHERને બીજી પરીક્ષા  માં ઊપયોગી થાય એવી આ ક્વીઝ બલદેવપરી સાહેબ -(બરવાળા)દ્વારા બનાવવામાં આવી છે.


શિક્ષણની  ફિલોસોફી કવીઝ-નંબર-૨


શિક્ષણની  ફિલોસોફી કવીઝ-નંબર-૩


વર્ગ_વ્યવહાર_અને_મૂલ્યાંકાન-1(_ક્વીઝ-_NO-3_) કવીઝ-નંબર-૪


વર્ગ_વ્યવહાર_અને_મૂલ્યાંકાન-1(_ક્વીઝ-_NO-૪_) કવીઝ-નંબર-૫


વધારાની_શૈક્ષણિક_અભિયોગ્યતા-૩(_ક્વીઝ-_NO-૫)કવીઝ-નંબર-૬


વધારાની_શૈક્ષણિક_અભિયોગ્યતા-૩(_ક્વીઝ-_NO-૬_) કવીઝ-નંબર-૭


વધારાની_શૈક્ષણિક_અભિયોગ્યતા-૩(_ક્વીઝ-_NO-૭_) કવીઝ-નંબર-૮


વધારાની_શૈક્ષણિક_અભિયોગ્યતા-૩(_ક્વીઝ-_NO-8_) કવીઝ-નંબર-૯

   

ફાજલ શિક્ષકો ની રીકોલ ની માર્ગદર્શીકા અહી કિલક કરો

સી.એ. ઓડીટ રિપોર્ટ બાબત પરિપત્ર [અહી કિલક કરો]

કારકિર્દી -૨૦૧૩ અંક [પી.ડી.એફ.પેજ -૨૭૬]ક્લિક કરો