****LAST UPDATE : 23 - मार्च - 2017 (ગુરુવાર) ***

ઘોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહનાં પ્રશ્નપત્ર પરિરૂપ બાબતે
������ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭

15-03-2017



🌺Aadhar Card Editing🌺
આધારકાર્ડમાં ભૂલ હોય તો સુધરી શકે છે.
👉 Note : આધારકાર્ડ રજીસ્ટ્રેશન વખતે જો મોબાઇલ નંબર આપેલા હશે તો જ વિગત અપડેટ કરી શકશો.
👉 જો તમે તમારા આધારકાર્ડમાં કોઇ ભુલ હોય અથવા તો તેમાં આપેલ વિગતને સુધારવા માગતા હોય તો જાતે સુધારી શકો છો .નીચે જણાવેલ સ્ટેપ્સ ને ફોલો કરો .
➡ Step 1 :- Click on
ehttps://ssup.uidai.gov.in/web/guest/update
➡ Step 2 :-Enter our Aadhar No.& Text Verification માં આપેલા ટેક્સ્ટ નાખી Send OTP પર ક્લીક કરો,એટલે તમારા મોબાઇલ નંબર પર એક પાસવર્ડ મળશે.
➡ Step 3 :-આધારકાર્ડમાં તમારી વિગત સુધારો
➡ Step 4 :- સુધારા માટે જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરો
➡ Step 5 :-Select BPO service Provider
Sher this Post
જનહિત મે જારી