****LAST UPDATE : 04 - दिसम्बर - 2016 { S U N D A Y }****

.
💥💥BRECKING NEWS:- GTU HAS DECLAREDList of Candidates whose exam in October 2015 Exam,GTU દ્વારા તાજેતરમાં CCC પરીક્ષા માટે ઓક્ટોબર મહિનામાં લેવાનાર પરીક્ષા માટે પસંદ થયેલા ઉમેદવારોનું લિસ્ટ મુકાયું છે.જે ૨૪૦ પેઇજનું છે. આમાં આપણું નામ છે કે નહી તે શોધવું જરા અઘરું લાગે.-પણ તમારે બધા પેજ વાંચવાની જરૂર નથી,
Computer /Laptop માં આ ફાઇલ ખોલી  Ctrl + F દબાવજો એટલે ઉપર Search નું ઓપ્શન મળશે.એમાં તમારૂ નામ લખી Enter આપશો.એટલે આખી યાદીમાં આ નામ જ્યાં પણ હશે તે દેખાશે.આ નામના અન્ય ઉમેદવારો હશે તો પણ દેખાશે.
જો એ નામ તમારૂ ન હોય તો ફરી Enter આપશો.એમ Enter આપતા જ રહેવું.
(Full Name Lakhvani Jarur nathi ,Surname k Name pan Chale )


👉🏻Clik here P D F

 કર્મચારીઓ માટે ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના બાબતની સંકલિત સૂચનાઓ D/ 30 / 09 / 2015 no new G R Clik here PDF