માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જેમની પ્રોફાઇલ તા. ૫/૦૮/૨૦૧૦ પહેલા મંજુર થયેલ અને ટાટ પરીક્ષા પાસ કરેલ નોકરી કરતા શિક્ષકો માટે સારા સમાચાર છે આવી જગ્યાઓ જો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં  શિક્ષકોની ભરતીમાં જગ્યાઓ બતાવેલ હોય તો તે રદ કરાવવા  બાબતનો નવસારી DEO નો તા. ૨૭/૧૦/૧૬નો પરિપત્રclik here p d f
ટૂંકમાં જેમની પ્રોફાઇલ તા. ૫/૦૮/૨૦૧૦ પહેલા મંજુર થયેલ અને ટાટ પરીક્ષા પાસ કરેલ તેવા શિક્ષકો કાયમી કરી શકવાના સારા સમાચાર છે

ઉ.મા.વિભાગની ખાલી જગ્યા બાબત.યાદી મુજબની શાળાઓએ તેમની શાળાની ખાલી જગ્યાઓ તાકીદે ચેક કરો લેવા જણાવવામાં આવે છે .clik here P D F